Earthen Lamps
Language: English
Translator: Meghani, Vinod
Publisher: Bharatiya Vidya Bhavan
First Publ.: 1978
Publ History: 1978 (Sahitya Akademi), 2004 (Bharatiya Vidya Bhavan).
Genre : જીવનચરિત્ર
Orig. Title : માણસાઈના દીવા
Orig. Lang. : Gujarati
Orig. Author : મેઘાણી, ઝવેરચંદ
Synopsis:
English translation of Jhaverchand Meghani's 'માણસાઈના દીવા' (Lamps of Humanity)' that won the prestigious 1946 Mahida Award. Touching portrayals of the real-life experiences of Ravishankar Maharaj - a highly respected Gandhiite social worker and freedom fighter - among the denizens of The Mahi Valley villages in Gujarat, written off as thieves and criminals.
Awards:
Excerpts:
Rating: 5
પ્રતિભાવો
COMMENTS
2024-07-27 --- Nisha vadher
અમારે ઘર હતા વ્હાલા હતા આ કવિતા કઈ બૂક માં છે? Please informer me ,અને અરધી સદી ની વાંચન યાત્રા માં પુરી કવિતા છે? કે કેટલીક કડી આપી છે?
2024-06-11 --- પાર્થ ભાલચંદ્ર કીકાણી
મુ.શ્રી અશોકભાઈ,
ઘણાં સમયથી આપની સાથે સંપર્ક કરવાનો મનસૂબો સેવી રહ્યો છું. પણ કઈ રીતે આપ સાથે વાત કરવી તે અન્વયે કાંઇક અસમંજસમાં છું. જો આપ મારા ઉપલા email પર આપનો પોતાનો ઈમેઈલ e-mail મોકલશો તો ઘણું જ ગમશે. થોડા સમયમાં જ આ આશા ફળશે તેની જાણે પ્રતીતિ છે.
મેં ઈન્ટરનેટ ફેંદયું પણ ભાળ મેળવી શક્યો નથી. કુશળ હશો તેવી પ્રાર્થના સાથે આપને મારા પ્રણામ નિવેદિત કરું છું.
લિ. પાર્થના વંદન.
2024-06-10 --- VISHAL PARMAR
Hello Namaste,
Aapni website meghani125.com khub saras chhe pn hal bandh chhe...hu ek software engineer chhu ane meghani ji no fan chhu...jo aapne technical samasya hoy to hu free ma solve kri aapis je maru saubhagya hashe..e mate aap mane mail kri shako chho
dhanyawad.
2024-04-27 --- રંજન મસુરેકર
બહુ જ સુંદર કામ કર્યું છે. મેઘાણીના પ્રશંસકો માટે અમુલ્ય ખજાનો છે.
2024-04-08 ---
2024-03-25 --- મણીભાઇ છેડા
સઆદર પ્રણામ...
દુધવાળો આવે... આ કવિતા અને જ્યારે ૫૦ વર્ષ પહેલા શાળામાં ભણતા ત્યારે અમારા અભ્યાસક્રમમાં હતી. અને અમારા ગુરૂજી પંડ્યા સરે આ કવિતા સવિસ્તર સમજાવી અને આ કવિતાના અંતમાં આવેલ કરૂણરસની વાત પણ કહી... ઘણા વખતથી આ કવિતા રેકોર્ડ કરવાની ઇચ્છા હતી પણ મળતી નહોતી... આજે અનાયસે આપની વેબસાઈટ ઉપર મળી ગઈ... ખુબ... ખુબ આભાર...
2024-03-23 --- Test
Test
2023-09-18 --- અશોક મેઘાણી
હુસેનભાઈ, મેં આ કામ સંભાળતા લોકોને meghani125.com વિશે જાણ કરી છે. હવે તો રાહ જોવાની રહી.
2023-09-12 --- HUSEN ODIYA
hello,
તમારી કામગીરી બદલ હું તમને શુભેચ્છ। પાઠવું , આ web site માટે જેટલો આભાર માનિયે એટલો ઓછો છે.
એક વાત તરફ તમારી નઝર દોરવી હતી તમને ખબર હશેજ , તો પણ કહેયા વગર રેવાનું નઈ ,
તમારી બીજી website : -meghani125.com બંધ છે. જેટલું બને તેટલું જલ્દી ચાલુ કરવા વિંનંતી .
મારા થી કય ખોટું કેવાય ગયું હોય તો માફ કર જો.
2023-08-31 --- kirit anjesary
શરૂઆત માં તો શું લખું સાહેબ, શબ્દો જડતા નથી, વાહ રે, શું કલેક્શન છે, અદ્ભૂત.. દિલ ગાડ ગાડ થઈ ગયું, મેઘાણી સાહેબ વિષે વધૂ માહિતી જોઈને, સાહિત્ય નું વિરાટ સ્વરૂપ, દરિયો છે સાહેબ, જેટલો ખૂંદીએ એટલો ઓછો પડે, પણ તમારી મહેનત અને લગનને સલામ કરું છું, બસ આમ જ આગળ વધો અને દરેકને આ સુંદર માહિતી ઉપલબ્ધ કરાવી છે, વળી અવાજ વાહ.. કહેવું પડે ... તે માટે દિલથી ધન્યવાદ પાઠવું છું, મારુ ફેવરિટ તો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.. છે, અતિ સુંદર રચના..
ફરીથી આભાર...
2023-04-15 --- અશોક મેઘાણી
શ્રી સમીર જોષી,
વેબસાઇટના પ્રોગ્રામમાંની મારી ભૂલને લીધે આપનું ઈમેઇલ સરનામું મળ્યું નથી, એટલે ઈમેઇલથી જવાબ આપી શકતો નથી. એ ભૂલ હવે સુધારાઈ ગઈ છે. 1. ઝવેરચંદ મેઘાણીએ 90થી વધારે પુસ્તકો લખેલાં. એ બધાનાં નામ આપને ડાબી બાજુ આત્મવૃત્તાંત પર ક્લિક કરવાથી જોવા મળતી પુસ્તિકાના છેડે મળી શકશે. 2. PDF મોકલવાનું તો શક્ય નથી પણ મેઘાણીનાં ઘણાં પુસ્તકો તમે વેબસાઇટ meghani125.com પર જઈને એમના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં જોઈ શકશો.
અશોક મેઘાણી
2023-04-09 --- Samir B. Joshi
સાહેબ શ્રી
મારે આપની પાસે થી એક માહિતી જોઈએ છીએ કે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી એ પોતાના જીવન દરમિયાન કેટલા પુસ્તકો લાખિયા છે જો શક્ય હોય તો આ ઇમેઇલ માં ઝવેરચંદ મેઘાણી ની લખેલ બુક નું pdf મોકલાવવા વિનંતી કરું છૂ
ગુજરાત દિવસ ના પ્રોજેક્ટ બનાવવો છે એટલા માટે આ અમૂલ્ય માહિતી મોકલાવવા વિનંતી
સમીર બી જૉષી
2023-04-09 --- Samir B. Joshi
સાહેબ શ્રી
મારે આપની પાસે થી એક માહિતી જોઈએ છીએ કે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી એ પોતાના જીવન દરમિયાન કેટલા પુસ્તકો લાખિયા છે જો શક્ય હોય તો આ ઇમેઇલ માં ઝવેરચંદ મેઘાણી ની લખેલ બુક નું pdf મોકલાવવા વિનંતી કરું છૂ
ગુજરાત દિવસ ના પ્રોજેક્ટ બનાવવો છે એટલા માટે આ અમૂલ્ય માહિતી મોકલાવવા વિનંતી
સમીર બી જૉષી
2022-09-02 --- સોલંકી પ્રકાશકુમાર મનુભાઈ
ઝવેરચંદ મેઘાણી એટલે સાહિત્ય નું વિરાટ સ્વરૂપ જેમાં શબ્દોનો અનેક દરિયો છલકાતો ને નાની માનવી થી લઈને મોટા માનવીના મનને એના જીવનને સમજી એને
2022-09-02 --- સોલંકી પ્રકાશકુમાર મનુભાઈ
ઝવેરચંદ મેઘાણી એટલે સાહિત્ય નું વિરાટ સ્વરૂપ જેમાં શબ્દોનો અનેક દરિયો છલકાતો ને નાની માનવી થી લઈને મોટા માનવીના મનને એના જીવનને સમજી એને
2022-07-16 --- અશોક મેઘાણી
જે વાચકને મેઘાણીનાં પુસ્તકોને online વાંચવાની ઇચ્છા હોય તેમને http://www.meghani125.com પર જઈને મેઘાણી સમગ્ર સાહિત્યના પ્રકાશિત ગ્રંથો જોવા વિનંતિ છે.
2022-07-16 --- Nehal Trivedi
Website khub sares Mahiti male che
Pan sir aama meghaniji ni famous KRUTI PDF MA VACHVA MALE TO SARU
Thanks
2022-07-11 --- An admirer
Would love to see an English version...
2022-06-07 --- Jayeshsolanki
Jordar. Bija song muko.amazing person
2022-01-27 --- Shailesh M Shah
from where I can get PDF of Rang Chhe Barot, Ravindra veena and Li Hu Avyo chhu-letters
2022-01-23 --- અશોક મેઘાણી
જેશભાઈ, મેં ઈમેલ લખી છે એ જોવા વિનંતિ. સમગ્ર મેઘાણી સાહિત્યના તૈયાર ગ્રંથો www.meghani125.com પર જોઈ શકાય છે પણ જેમાં આપને જોઈતાં પુસ્તકો હશે તે જીવનચરિત્રોનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. થોડા સમયમાં બહાર પડતાં ઉપર દર્શાવેલી વેબસાઇટ પર જોવા મળશે. અશોક મેઘાણી
2022-01-23 --- Parmar Brijesh Haribhai
Zaverchand Meghani Saheb nu Pustak
Aniie besent ane Akbar nee yad ma aa banne pustako apni pase hoy to PDF mokalso
2021-12-03 --- Mitali dushyant bhai patel
મને આ જાણકારી ખુબ જ કામ લાગે છે.
હું એક વિદ્યાર્થી છું હું ઝવેરચંદ મેઘાણી ની
. 150મી જન્મજયંતી નિમિત્તે ઉજવામાં આવી
રહેલ છે. લો હું પણ આ કાર્યકમ માં કવિર્ઝ
માં રહેલ છે. તો મને મદદ ગાર લાગ્યું
2021-10-09 --- Kalavati shankarbhai patel
Rambha
2021-09-16 --- ગૌતમ બોરીસાગર
ધન્ય થયો એમનો અવાજ સંભાળીને! શેણી વિજાણંદ બહુજ સ્પષ્ટ સંભળાય છે. કાશ હજુ વધારે ઝવેરચંદજીના અવાજમાં એમની રચનાઓ સંભાળવાનું સદભાગ્ય મળ્યું હોત! ખુબ ખુબ આભાર!
2021-09-02 --- Nitendra G Mahajan
I am a fan of Kasumbi no rang and Mor bani thangat kare.
2021-09-02 --- Solanki Diya Narendra
I am solanki Diya Narendra
2021-06-23 --- Ashok Meghani
Dear Punitbhai,
You must have received my detailed response to your comment that also reached me by email. All information about the published English translations I sent you is also available under the પુસ્તકો page of this site.
Thanks for your interest, and I hope you find what you are looking for.
Ashok Meghani
2021-06-23 --- Punit Chaturvedi
I want to know from where and How can I get Books by Jhaverhand Meghaniji the great writer. Please help me in this. I am a big fan and have read one translation Sagai in Hindi. I can read Hindi or English.
2021-05-19 --- Ashok Meghani
Dear Krupaben Shah,
Thanks for your interest in Meghani.
Jhaverchand Meghani passed away in 1947, and under Indian Copyright Law, his copyright expired in 2007 (60 years after his death). No permission from anyone is required to publish any translation of his work.
Please feel free to publish the story. And, when your dissertation is published, I would be very much interested in reading it.
Ashok Meghani
2021-05-19 --- Ashok Meghani
Dear Nilnandan Joshi,
Due to a problem with program code, I did not get your email address to respond to. The two bookstores - LokMilap and Prasar - closed because of retirements but the online bookstore BookPratha.com is very much in business.
2021-05-11 --- Krupa Shah
Hello. I am a researcher based in Pondicherry and I worked on select texts of Jhaverchand Meghani for my doctoral dissertation and also translated one story called Hothal from Saurashtrani Rasdhar. I am currently interested in publishing my dissertation and also my English translation of this story. Would you kindly let me know whom I may contact for permission to publish the translation of this story? I am happy to share my translation for your assessment.
2021-04-29 --- Nilnandan Joshi
Namaskar,
I'm big fan of Meghaniji, He is Legend. Still his stories and poems are in our heart. Is it true that Meghani Sahitya Bhandar is in trouble to survive? Can we do any kind of help in that? then please let us know. Also, I can get all books from Amazon/Flipkart but is there any place from where I can purchase all the books and which will help to survive publications or that place?
Waiting for your feedback on this.
Thanks and Regards,
2021-03-18 --- વિપુલ કલ્યાણી
અણમોલ ખજાનો. સઘળું જોયું. અંતરનો રાજીપો. આ બધું રજૂ કરવા સારુ તમને, અશોકભાઈ, ખોબલે ખોબલે વધાવીએ.
2020-08-27 --- Dushyant Dalal
The Rasdhar ni Vartao were fascinated reading. What scholarly efforts must have been put in to pen such interesting stories.
I wish all the celebrations on his 124th birth anniversary are a true tribute to Shri Jhaverchand Meghani.
2020-08-26 --- Ashish Desai
Absolutely amazing website. Full of information. Loved it. I wish him happy 124th birthday! (Couple of days in advance)
2020-08-24 --- Ashok Meghani
Nitinbhai, sorry for the delay in this response. Please go to પ્રતિભાવ જણાવો and re-post your query making sure you provide your email address in the second box. I will email an English translation by the poet's late son Vinod Meghani. Your email address will not be displayed here. Thanks. Ashok
2020-05-10 --- Nitin Lakhani
Please can you inform me where I can obtain English translation of Zaverchands "Kasumbi No Rang?"
2020-03-21 --- RAJPUT INDRAJITSINH N.
so power of india meganiji is great and beast and i like shivaji nu halardu and ets of all if beast so useful in all world great and no option is other meghaniji all books is easeyli on market and media. i like meghani
2019-08-28 --- Patel harshad
123 મી જન્મજયંતિએ લાખ લાખ વંદન
2019-07-15 --- Shilpa Das
I have been a big admirer of Zaverchand Meghani and his vast corpus of literature since my school days in Ahmedabad since I had chosen Gujarati as a subject. The way he brings Saurashtra to life is simply astounding.
Thank you for this website and sharing with us.
2019-02-18 --- Anil
http://www.meghani.com/index.php?content=newcomment
2019-02-14 --- Sahil
Nice
2018-11-12 --- manish shah
very informative site about meghani
2018-10-11 --- Susmit vora
I would like to visit your book shop in bhavnagar.pl.send your address.tks.shvora
2018-08-13 --- Prafulkumar Rajatiya
ખૂબજ સરસ
મેઘાણીજી વિશેની માહિતી તથા તેની કૃતિઓ ની માહિતી એને આપણાં વચ્ચે જીવિત રાખશે. તદુપરાંત એના અવાજ ની મુકેલી ઓડીઓ ક્લિપ આજની પેઢીને મેઘાણીજી ને ઓળખવા માં ખૂબ જ મદદ કરશે કે ભારત માં એક એવા પણ સાહીત્યકાર થઈ ગયા છે જેને ગામડે ગામડે ફરી ને સંસ્કૃતિ તથા ઇતિહાસ ને જીવિત રાખ્યો છે.
આપની આ મહેનત ને પ્રણામ
2018-06-28 --- urmi
khub j saras mahitichhe
2018-01-20 --- P.Vasu
Very informative site.
You could consider publicizing in this ste the translations available of his works
2017-08-31 --- Sagar zankat
Saro
2017-08-13 --- Dhiraj mali
I like